RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

લોકકલ્યાણલક્ષી યોજનાઓ

          અહીં ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.જે લાભાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓને પણ મદદરૂપ થશે.આ યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચે અને તેનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટેનો આ નમ્ર પ્રયાસ છે.સામાજિક કાર્યકર્તાઓ અને યુવા ભાઇ-બહેનોને મારી વિનંતી છે કે જનસેવા અને દેશસેવા કરવાનો આ એક સુંદર અવસર છે.તમો પણ આમાં સામેલ થાઓ અને આ યોજનાઓના લાભો સાચા લાભર્થીઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાઓ  એ સદ્દભાવના સાથે આપનો શુભેચ્છક, હરિ પટેલ
  

જે તે યોજનાની માહિતી જોવા તેના પર ક્લિક કરો


1. વૃદ્ધ પેન્શન (વય વંદના) - ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીયવૃદ્ધ પેન્શન યોજના (IGNOAPS)

2.  નિરાધાર વૃદ્ધ સહાય (રાજ્ય સરકાર) યોજના

3.  સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના 


4. ઇન્દીરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(વિકલાંગ પેન્શન યોજના) (IGNDPS)

5.  સંત સુરદાસ-વિકલાંગ પેન્શન યોજના (રાજ્ય સરકાર)

6. નિરાધાર અપંગને (વૃદ્ધ) સહાય યોજના (રાજ્ય સરકાર)

7.  વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવની યોજના

8.  વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટેની સહાય યોજના

9.  વિકલાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના 

10. વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના

11. વિકલાંગ વ્યક્તિઓ (દ્દષ્ટિહીન,અલ્પદ્દષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માંદગી) ને વિકલાંગતાનું ઓળખકાર્ડ આપવાની યોજના


* દિવ્યાંગો (વિકલાંગો) માટેની તમામ કલ્યાણકારી યોજનાઓની માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>>

* સમાજ સુરક્ષા ખાતાની કેટલીક કલલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પુસ્તિકા જોવા કે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>>


* અનુસૂચિત જાતિની કલ્યાણની યોજનાઓની માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>>

*મહિલાઓ અને બાળવિકાસની વિવિધલક્ષી યોજનાઓની પુસ્તિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>>


Go To More  Schemes >>>

 "ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધલક્ષી યોજનાઓ  જાણવા આ પોસ્ટની મુલાકાત લેતા રહો"

No comments: