RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

31 December 2020

RTO Forms | Driving License Forms। Vehicle Registration Forms ।Tourist Vehicle Permit Rorms । વાહનવ્યવહાર । ડ્રાઇવિંગ ફોર્મ

  વાહન-વ્યવહાર અને ડ્રાઇવિંગ વગેરેને લગતા વિવિધ પ્રકારનાં અરજી પત્રકો (ફોર્મસ)  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો>>>

24 December 2020

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

 જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz | 

 351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ

352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજઅને અકબર જેવોગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત

202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

 1ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેકટતરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

23 December 2020

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના । નિરાધાર વૃદ્ધોને સહાય । ગુજરાત સરકારની યોજનાઓ ।

2. નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

લાભ કોને મળી શકે ?

  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના । ગુજરાત સરકારની યોજનાઓ । સહાય યોજનાઓ ।

૩. સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

લાભ કોને મળી શકે ?

  • ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના । વયવંદના યોજના । IGNOAPS । યોજનાઓ । ગુજરાત સરકારની યોજનાઓ ।

1.  ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.

Online Free Quiz | Online Test GK | Online GK Test With Results | Online General Knowledge Quiz With Answers | All Competitive Gujarati Quiz ।

  તમામ પરીક્ષાઓ માટે અને દરેક વિષયની આ ક્વિઝો નવા અને સરળ ફોર્મેટમાં એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય. દરેક ક્વિઝમાં કુલ 10 પ્રશ્નો છે.બધા જ પ્રશ્નો ફરજીયાત છે.જે તે ક્વિઝની પરીક્ષા આપવા માટે જે તે ક્વિઝ પર જવાનું રહેશે. નામ, ગામ કે ઈમેલની કોઈ જરૂર નથી.

26 July 2019

GSEB STD 12 Papers New Style 2019-20

 Hari Patel : GSEB STD 12 Papers New Style 2019-20:   શૈક્ષણિક વર્ષ: 2019-20 થી અમલી બનેલ  GSEB STD 12 ની  નવી પરીક્ષા પદ્ધતિ  મુજબના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો...

21 June 2019

Hari Patel : GSEB STD 10 Papers New Style 2019-20

Hari Patel : GSEB STD 10 Papers New Style 2019-20:   શૈક્ષણિક વર્ષ: 2019-20 થી અમલી બનેલ  GSEB STD 10 ની  નવી પરીક્ષા પદ્ધતિ  મુજબના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો...

07 March 2019