RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી (FL) ધો-10



  શૈક્ષણિક વર્ષ: 2019-20 થી અમલમાં આવેલ નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ નો અભ્યાસક્રમ
વિદ્યાર્થી મિત્રો
       ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ ગુજરાતી (FL) (001) વિષયની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની રૂપરેખા જૂન ૨૦૧૯-૨૦ ના સત્રથી બદલાઇ છે.આ નવા પ્રશ્નપત્રની રૂપરેખા, વિભાગ પ્રમાણે ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ, માસવાર અભ્યાસક્રમનું આયોજન અને બોર્ડનું નવું પ્રશ્નપત્ર આ વિભાગમાં મૂકેલ છે. આમ  જુન-૨૦૧૯ ના નવા સત્રથી ગુજરાતી વિષયની પરીક્ષાનું પરિરૂપ નવું રહેશે. અહીં અભ્યાસક્રમ અને નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પરીક્ષાલક્ષી સાહિત્ય અને માર્ગદર્શન આપવામાં આવશે.આ વિભાગમાં આદર્શ પ્રશ્નપત્રો પણ મૂકવામાં આવશે.તો આ વિભાગની નિયમિત મુલાકાત લેતા રહેશો.આભાર.

            આપનો શુભેચ્છક,
                      - હરિ પટેલ (પ્રિન્સિપાલ)


1. ગુજરાતી ધોરણ-10 ના (૨૦૧૯-૨૦) ના 
નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ
1. ધોરણ-10 ગુજરાતી (FL) (001) માસવાર અભ્યાસક્રમ આયોજન અહીં ક્લિક કરો
2. ધોરણ-10 ગુજરાતી (FL) (001) વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ (2019-20)  અહીં ક્લિક કરો  
3. ધોરણ-10 ગુજરાતી (FL) (001) વાર્ષિક પરીક્ષાનો A, B, C અને D નો વિભાગવાર ગુણભાર અહીં ક્લિક કરો
4. ધોરણ-10 ગુજરાતી (FL) (001) વાર્ષિક પરીક્ષાની બ્લ્યુ પ્રિન્ટ (BluePrint) અહીં ક્લિક કરો
5. ધોરણ-10 ગુજરાતી (FL) (001) વાર્ષિક પરીક્ષાનું બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર (માર્ચ-2019-20) અહીં ક્લિક કરો

2. ગુજરાતી વ્યાકરણ ધોરણ-10
    ગુજરાતી ધોરણ-10 (પ્રથમ ભાષા) (001) વિષયના નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ વ્યાકરણ અહીં ક્લિક કરો 

3. અહેવાલ લેખન
   ગુજરાતી ધોરણ-10 વિષયના નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અહેવાલ લેખનની ફાઇલ જોવા અહીં ક્લિક કરો 

4. અર્થ વિસ્તાર / વિચાર ર્વિસ્તાર
ગુજરાતી ધોરણ-10 વિષયના નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અર્થ વિસ્તાર / વિચાર વિસ્તાર જોવા માટે અહીં ક્લિક કરો

5. પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પરિશિષ્ટો 

૧. કૃતિ / કર્તા / સાહિત્યપ્રકાર પરિશિષ્ટ - 1  અહીં ક્લિક કરો 

૨. સાહિત્યકાર  કવિ અને લેખક પરિશિષ્ટ - 2  અહીં ક્લિક કરો

6. ગુજરાતી (પ્રથમ ભાષા) નવા પરિરૂપ પ્રમાણેના નવી સ્ટાઇલના વિડિયોનું લિસ્ટ અને વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો..

7. ધોરણ - ૧૦ (પ્રથમ ભાષા) ગુજરાતી વિષયના મારા વિડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો...
 eTeach Gujarati10    eTeach Gujarati10 

No comments: