RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આંજણા દર્પણ (e-Magazine)

જોતા રહો.. "આંજણા દર્પણ" (e-magazine) હવે નવા કલેવરમાં ને તદ્દન નવા રૂપ-રંગમાં...સમાજ અને સાહિત્યનો અતુટ સેતુ એટલે..... 

"આંજણા દર્પણ" (e-magazine)

અખિલ આંજણા ચૌધરી કેળવણી ઉત્તેજક મંડળ, તલોદનું  મુખપત્ર "આંજણા દર્પણ" સામયિક હવે ઓનલાઈન પર વાંચો.વિવિધ વિભાગો માટે ટૂંકું લખાણ નીચેના Gmail પર શ્રુતિ ફોન્ટમાં લખીને મોકલી આપો.યોગ્ય લખાણને "આંજણા દર્પણ" (e-magazine) અંકમાં સ્થાન અપાશે.આ e-magazine માટે લેખકો,કવિઓ અને સમાજના યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ, જાણવા જેવું, સમાજના સમાચાર અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.  
- સંપાદક,હરિભાઈ ડી. પટેલ 
(અણીઓડ, તા.તલોદ, જિલ્લો: સાબરકાંઠા -383305, 
Mo. 9998237934, 9429966860 
Gmail ID - haridpatelaniod@gmail.com 
"આંજણા દર્પણ" (e-magazine) URL:
anjanadarapan.blogspot.com


"આંજણા દર્પણ"(e-magazine)પર જવા માટે 



No comments: