RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

વિવિધ અરજીપત્રકોના નમૂના

     આ અરજીપત્રકોના નમૂનાઓ ફેરફારને પાત્ર છે. આ અરજીપત્રકો આપવાનો હેતુ લાભાર્થી અરજી સબંધી માહિતી મેળવી શકે અને તેને લગતા આધારો તૈયાર કરી શકે તે છે.આ અરજીપત્રકો ગુજરાત સરકારના વિવિધ વિભાગોની વેબસાઇટો પરથી ડાઉનલોડ કરીને લિંક આપેલ છે.તે તમામ વેબસાઇટોનો હું ઋણી છું.આ અરજીપત્રકો જાહેર જનતાના લાભ માટે અને ઉપયોગ માટે અહીં મૂકેલ છે.
સંકલન - હરિ પટેલ
www.haridpatel.blogspot.com 

(1) સોલવન્સી  પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી  ફોર્મ (pdf )  અહીં ક્લિક કરો 
(2) નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવા માટેનું  અરજી ફોર્મ (pdf ) અહીં ક્લિક કરો
(3) સા. અને  શૈ. રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) નુંપ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ (pdf ) 
અહીં ક્લિક કરો 
(4) આવકનું  પ્રમાણપત્ર  મેળવવા માટેનું અરજી  ફોર્મ (pdf ) અહીં ક્લિક કરો
 (5) ધાર્મિક  અને   ભાષાકીય   લઘુમતી   અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ (pdf ) 
અહીં ક્લિક કરો 
(6) બોજો દાખલ/ગીરો દાખલ અરજીનો નમૂનો   
(pdf )   અહીં  ક્લિક કરો
(7) બોજો મુક્તિ/ગીરો મુક્તિની અરજીનો નમૂનો 
(pdf )  અહીં ક્લિક કરો
(8) હક્ક કમી /સગીર પુખ્તની અરજીનો નમૂનો   
(pdf )  અહીં ક્લિક કરો
(9) વહેંચણીની  અરજીનો નમૂનો (pdf )
અહીં ક્લિક કરો
(10) વારસાઈ/હયાતીમાં હક્ક દાખલ કરવા માટેની અરજીનો નમૂનો (pdf ) અહીં ક્લિક કરો
(11) વેચાણ /વસીયત /ભેટ /સભાગીદાર  હક્ક દાખલ/ સર્વે અદલ બદલની અરજીનો નમૂનો (pdf)
અહીં ક્લિક કરો 
(12) નવા રેશન કાર્ડ (એ.પી.એલ.) માટેની અરજીનો  નમૂનો (pdf ) અહીં ક્લિક કરો
(13) ડુપ્લીકેટ રેશન કાર્ડ (એ.પી.એલ.) માટેની  અરજીનો નમૂનો (pdf ) અહીં ક્લિક કરો
(14) ખેતીની જમીનને બિનખેતીના હેતુ માટે  ઉપયોગમાં લેવા માટેની અરજીનો નમૂનો (pdf )
અહીં ક્લિક કરો
(15) અનુસૂચિત જાતિ (એસ.સી.)નું પ્રમાણપત્ર મેળવવા માટેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો 
(16)  શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ બેરોજગાર યુવાનો માટે લોન/સહાય મેળવવા માટેની અરજી(pdf)  અહીં ક્લિક કરો 
(17) જીલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરીમાં શિક્ષિત બેરોજગારે નામ નોંધણી કરાવવા માટેની અરજી (pdf)  અહીં ક્લિક કરો 
(18) ગરીબ રેખાથી નીચે જીવતા કુટુંબના મુખ્ય   કમાનાર સભ્યનું અવસાન  થયેલ હોય તેવા કુટુંબને ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજીનો નમુનો (pdf) 
અહીં ક્લિક કરો 
(19) માનવ કલ્યાણ યોજના હેઠળ સાધનો - ઓજારસહાય મેળવવા માટેની અરજીનો નમુનો  (pdf)  અહીં ક્લિક કરો 
(20) એકત્રીકરણ બ્લોક વિભાજન ફોર્મ-૨૦ (pdf)
અહીં ક્લિકા કરો
(21) નાના/ સિમાન્ત ખેડૂત હોવનો દખલો મેળવવાનું ફોર્મ(pdf)  અહીં ક્લિક કરો
(22) ખેડૂત ખાતેદાર હોવાનો દખલો મેળવવાનું ફોર્મ-(pdf)  અહીં ક્લિક કરો 
(23) બિન ખેતીના હેતુ માટે વ્યક્તિગત  રીતે સરકારી પડતર  જમીનની માંગણીનું  અરજી ફોર્મ (PDF) 
અહીં ક્લિક કરો
(24) ઔદ્યોગિક  હેતુ માટે સરકારી પડતર  જમીનની માંગણીનું  અરજી ફોર્મ (PDF)  અહીં ક્લિક કરો 
(25) પ્લોટની વારસાઇ કરવા માટેની અ‍રજી (pdf) અહીં ક્લિક કરો
(26) સામાજિક વનીકરણ માટે જમીનની માંગણીની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(27) સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઓની માંગણીનું અરજી ફોર્મ (pdf)
અહીં ક્લિક કરો
(28) રજીસ્ટર સંસ્થા /સહાકારી મંડળી /ટ્રસ્ટે સરકરી પડતર જમીન (રહેણાંક-ઉદ્યોગ સિવાય) બિનખેતીના હેતુ માટેની માંગણીની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(29) ગામતળ નીમ / ગામતળ વધારવા માટેનું અરજી ફોર્મ (pdf)   અહીં ક્લિક કરો
(30) સરકારી ખાતાં / કચેરીઓની સરકારી જમીન વર્ગફેર કરવાની માંગણીનું અરજી ફોર્મ (pdf)
અહીં ક્લિક કરો
(31) વિકલાંગ વ્યક્તિઓને બિનખેતીના હેતુ માટે સરકારી પડતર જમીનની માંગણીનું અરજી ફોર્મ (pdf)  અહીં ક્લિક કરો
(32) શહેર વિસ્તારમાં પ્લોટ વેચાણ હક્કે નામે તબદીલ કરવા માટેનું ફોર્મ (pdf)  અહીં ક્લિક કરો
(33) બદલીપાત્ર સરકારી કર્મચારીઓને રહેણાંક માટે રાહતદરે સરકારી પડતર જમીનની માંગણીનું અરજી ફોર્મ (pdf)   અહીં ક્લિક કરો
(34) માજી સૈનિકોની રહેઠાણના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર જમીનની માંગણીનું અરજી ફોર્મ-(pdf)   અહીં ક્લિક કરો
(35) શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન મેળવવાની માંગણીનું અરજી ફોર્મ- (pdf)   અહીં ક્લિક કરો
(36) સ્મશાન / કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાંની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(37) રાહતદરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબધ્ધ કરવાની અરજી ફોર્મ- (pdf)  અહીં ક્લિક કરો
(38) રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક / એલ.આઇ.સી. / અન્ય નાણાંકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવાનું અરજી ફોર્મ-(pdf)
અહીં ક્લિક કરો
(39)  રાહતદરે ફળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(40) મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(41) ભાભરા પાણીમાં મત્સ્યોદ્યોગ માટે જમીનની માંગણી  અંગેની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(42) ગણોતધારની કલમ-૬૩ અન્વયે મંજૂરી મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(43) ગણોતધારાની કલમ-૬૩બબ  તથા ઘરખેડ ઓર્ડિનનસ કલમ-૫૫ તથા મુ.ગ.વ. અને ખેતીની જમીન (કચ્છ વિદર્ભ વિસ્તારની કલમ-૮૯બ) અન્વયે મંજૂરીનું અરજી ફોર્મ-(pdf)  અહીં ક્લિક કરો 
(44) ગણોતધારાની કલમ-૪૩ હેઠળ ખેતી / બિનખેતીના ઉપયોગ માટે જમીન તબદીલ કરવાની મંજૂરી માટેની અરજી (pdf)  અહીં ક્લિક કરો 
(45)  જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ (ખ) મુજબ પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે જમીનની માંગણી માટેનું અરજી ફોર્મ- (pdf)   અહીં ક્લિક કરો 
(46) વારસાઇ પ્રમાણપત્ર આપવા અંગેની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(47)  વિધવા સહાય અરજી ફોર્મ-(pdf)
અહીં ક્લિક કરો 
(48) વિધવા સહાય મેળવવાનું ફોર્મ નંબર- ૪૦ (pdf)   અહીં ક્લિક કરો
(49) વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ- (pdf)   અહીં ક્લિક કરો 
(50)  એફીડેવીટ ફોર્મ-42 (pdf)   અહીં ક્લિક કરો
(51) કીડની /હ્રદય / કેન્સર રોગની સારવાર /ઓપરેશન ખર્ચની પહોંચ માટે મા. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સહાય મેળવવાનું અરજી ફોર્મ-(pdf) અહીં ક્લિક કરો
(52)  મહિતીના અધિકાર હેઠળ માહિતી   મેળવવાની અરજી -(pdf)  અહીં ક્લિક કરો
(53) શીખનાર ડ્રાઇવિંગ લાયસંન્સ મેળવવા / તાજું કરવવાની અરજી (pdf) અહીં ક્લિક કરો 
(54)  મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના રીકરીંગ ડીપોઝીટની એજંસી મેળવવાની અરજી (pdf) 
અહીં ક્લિક કરો 
(55) નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય યોજનાની અરજી (pdf) 
અહીં ક્લિક કરો
(56)  ડોમિસાઇલ સર્ટીફીકેટ ઇસ્યુ કરવા અંગેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(57) એમ.પી.કે.બી.વાય.-નાની બચત એજ્ન્સી તાજી કરાવવા માટેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(58) એન.એસ.સી.-નાની બચત એજ્ન્સી તાજી કરાવવા માટેની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(59) આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરાવવાનું અરજી ફોર્મ-(pdf)   અહીં ક્લિક કરો
(60) સાર્વજનિક ખાનપાનની જગ્યા ખોલવા અથવા રાખવા માટે લાયસન્સ મેળ્વ્વાનું અરજી ફોર્મ- (pdf)   અહીં ક્લિક કરો
(61) ઝેરી જણસોનો સંગ્રહ કરવા માટેનો પરવાનો મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(62)  પાટનગરના અસરગ્રસ્ત તરીકે લાભ મેળવવા માટેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(63)  ફ્રી સેલ કેરોસીનના રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવવા માટેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(64)  સંસ્થાકીય  કેરોસીનના પરમિટ મેળવવા માટેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(65) સોલ્વટ પરવાના આપવા માટેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(66)  પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજૂરી માંગવા માટેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(67) નવીન પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકારમાન્ય દુકાન) ની મંજૂરી મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(68) જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કૌટુંબિક રેશનકાર્ડ મેળવવાની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(69) સ્ટેમ્પ વેન્ડર તરીકે લાયસન્સ મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(70) છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોના (જથ્થાબંધ કે છૂટક) પરવાનામાં ભાગીદારી ફેરફારો કરવાની અરજી (pdf)  અહીં ક્લિક કરો
(71)  કુદરતી આફતના કિસ્સામાં  મૃત્યુ સહાય અંગે (શહેરી વિસ્તાર સહાય ચૂકવવા અંગેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(72)  નાની બચત યોજના (Small Savings Scheme) ની એજન્સી એન.એસ.સી./કે.વી.પી./માસિક આવક યોજનાની એજન્સી મેળવવાની  અરજી (pdf)  
અહીં ક્લિક કરો
(73) છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોના (જથ્થાબંધ કે છૂટક) પરવાના આપવા અંગેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(74) પેટ્રોલિય્મ એકટ- ૧૯૩૪ હેઠળ સ્ટોરેજ લાયસન્સ મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(75) પેટ્રોલિયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર" મેળવવાનું  અરજી ફોર્મ-(pdf)   અહીં ક્લિક કરો
(76)  ડીશ એન્ટેના  લાયસન્સ મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(77)  વિડીયો સિનેમા લયસન્સ મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(78) જાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે  કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(79)  દારૂખાના વેચાણ પરવાનો રીન્યુ કરવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(80) દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(81) દારૂખાના વેચાણનો કાયમી પરવાનો મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(82)  દારૂખાનું ઉત્પાદન કરવા માટેનો પરવાનો      મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(83)  પાક રક્ષણ માટેનો પરવાનો રીન્યુ કરાવવા માટેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(84) રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજના (નગરપાલિકા વિસ્તાર માટે)  મેળવવાની  અરજી (pdf)  
અહીં ક્લિક કરો
(85) સ્વરક્ષણ માટેના પરવાનાનું હથિયાર વેચાણ કરવા માટેની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(86) સોલેશ્યમ ફંડ (હીટ એન્ડ રન) સહાયની મંજૂરી મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(87) જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રિટેઇનર તરીકે નામ દાખલ કરવા માટેની અરજી (pdf) 
અહીં ક્લિક કરો
(88) જાત રક્ષણ માટેના પરવાનામાં હથિયાર ખરીદવા જવા N.O.C. મેળવવાની અરજી (pdf)   અહીં ક્લિક કરો
(89) જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા માટેની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(90)  સ્વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વધારવા / ખરીદ કરવાની મુદત વધારવાની મંજૂરી મેળવવાની  અરજી (pdf)   અહીં ક્લિક કરો
(91) સ્વ રક્ષણ માટેના પરવાનામાં જર્નીલાયસન્સ મેળવવા અંગેની અરજી (pdf)   અહીં ક્લિક કરો


* નિયામક વિકસતી  જાતિ  વિભાગની  વિવિધ યોજનાઓ  માટેનાં   અરજી  ફોર્મ  જોવા 
 અહીં ક્લિક કરો (ફોર્મ નંબર - ૯૨ થી ૧૧૬)


* નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનાં અરજી ફોર્મ અને માહિતી જોવા અહીં ક્લિક કરો.  (ફોર્મ નંબર- ૧૧૭ થી ૧૬૪)

* નિયામક સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ માટેનાં  વિવિધ અરજી ફોર્મ જોવા  અહીં ક્લિક કરો.
(ફોર્મ નંબર- ૧ થી ૩૦)

* જન્મ-મરણ-લગ્ન નોંધણી અંગેનાં ફોર્મ-અરજીપત્રકો અહીં ક્લિક કરો. 

* રેશનકાર્ડને લગતાં વિવિધ અરજી પત્રકો (ફોર્મ)  અહીં ક્લિક કરો

* વાહન સબંધિત વિવિધ અરજી ફોર્મસ અહીં ક્લિક કરો

* ખેડૂત ઉપયોગી વિવિધ અરજીપત્રકો  અહીં ક્લિક કરો

* પંચાયતો માટે ઉપયોગી ફોર્મ અહીં ક્લિક કરો



1 comment:

Unknown said...

KHARE KHAR KHUBAJ UMDA KARYA CHHE TAMARI MAHITI SARAAHNIY CHHE KHUB J UPYOGI MAHITI SHER KAREL CHHE. LOKONE KHUBAH MADDRUP THAY CHHE. AME TAMNE AA MAHITI SITE UPAR MOKLVA BADAL VANDAN KARIYE CHHIE.