RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

Contact Me

ABOUT ME 

મારું નામ: હરિભાઇ ડી. પટેલ
હોદ્દો: પૂર્વ આચાર્ય,
         શ્રી નવયુગ વિદ્યાલય,અણીઓડ
અન્ય :
*  પૂર્વ તાલુકા સદસ્ય,
   તલોદ તાલુકો
* પૂર્વ પ્રમુખ,
   તલોદ તાલુકા આચાર્ય સંઘ
* પૂર્વ રાજ્ય સંસદ સભ્ય,
   ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ
* પૂર્વ ઉપસરપંચ,
   અણીઓડ ગ્રામ પંચાયત

અભ્યાસ: બી.એ.બી.એડ્. 
               (વિષયો:-હિન્દી,ગુજરાતી) 
શોખના વિષયો: 
* સાહિત્ય લેખન
* બ્લોગ લેખન
* બ્લોગ ડિઝાઇન
* સંદર્ભ પુસ્તક લેખન-પ્રકાશન
* સામાજિક-શૈક્ષણિક કાર્ય 
* યૂ ટ્યુબ શૈક્ષણિક વિડિયો
મારું સરનામું: 
મુ.પો. અણીઓડ, તાલુકો: તલોદ
જિલ્લો: સાબરકાંઠા,
ગુજરાત-383305
સંપર્ક સૂત્ર:
Gmail: haridpatelaniod@gmail.com
Email: hari.patel11@yahoo.com

મોબાઇલ નંબરો: 9998237934 અને
                             9429966860
 
સંપર્ક ફોર્મ:
નીચેના સંપર્ક ફોર્મમાં યોગ્ય વિગતો ભરીને આ બ્લોગ વિશે  કોઇ સૂચન / અભિપ્રાય કે પ્રશ્ન લખી મોકલી શકોશો.આપનો મોકલેલો અભિપ્રાય આ બ્લોગના "આપનો અભિય્રાય" પેજ ક્લિક કરવાથી જોઇ શકાશે.આપના કોઇપણ પ્રશ્નનો જવાબ શક્ય હશે તો (મારાથી આપી શકાય તેમ હશે તો) ૫ થી ૧૫ દિવસમાં આપવા પ્રયત્ન કરીશ.આપનો મોકલેલો અભિપ્રાય પણ ૧૦ દિવસમાં આ બ્લોગ પર મૂકવામાં આવે છે.જેની જાણ આપના ઇમેઇલ પર કરવામાં આવે છે.
      જો આપ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરતા હો તો મારા નીચેના ચારેય બ્લોગ અને યૂ ટ્યુબ ચેનલ પર જુદી જુદી અગત્યની માહિતી મળી શકશે.આ બ્લોગો પર સમયાંતરે નવી નવી માહિતી મૂકાતી રહેશે.
* આ સિવાય આપ મારા બ્લોગની દરેક પોસ્ટ કે પેજ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકોશો.આ કોમેન્ટને પોસ્ટ કે પેજની મુલાકાત લેનાર દરેક મુલાકાતી જોઇ શકે છે અને વાંચી પણ શકે છે.
મારા બ્લોગ:
1.  Hari Patel
2. Anjana Darapan
3. Hari Online Quiz In Gujarati
4. Hari Patel Online Quiz In Gujarati
5. Balvishv (બાળવિશ્વ) બાળકો માટેનો બ્લોગ
6. Teach With Teacher 

શૈક્ષણિક Youtube Channel:
1. eTeach Gujarati
(વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે)
2. eTeach Gujarati10
(GSEB ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે)
                    
           આ સિવાય ફેસબુક અને ફેસબુકના બે પેજ "કવિતા ક્યારી" અને "Hari Patel" પર પણ મુલાકાત લઇ શકોશો.આ પેજ પર જવા બ્લોગની ડાબી બાજુએ બટન આપેલા છે.તેમજ આ બ્લોગની નીચે પણ આ બન્ને પેજ પ્રદર્શિત થતાં જોઇ શકાય છે અને સીધા Like પણ કરી શકાય છે. આપ આ બ્લોગના Google ગૃપ અને ગિરા ગુજરાતી ગૃપમાં પણ જોડાઇ શકોશો. જે  બ્લોગની નીચે જમણી બાજુએ આપેલ છે.
      આપનો શુભચ્છક    - હરિ પટેલ 
         મારો સંપર્ક કરવાનું ફોર્મ 

No comments: