RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી (FL) ધો-૧૦ પરિશિષ્ટ - ૩


ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ-૧૦
                   સાહિત્યકાર અને જન્મસ્થળ

ક્રમ
સાહિત્યકાર
કવિ /લેખક
જન્મસ્થળ
જિલ્લો / રાજ્ય
1
નરસિંહ મહેતા
તળાજા
ભાવનગર
2
વર્ષા અડાલજા
મુંબઈ
મહારાષ્ટ્ર (રાજ્ય)
3
ગંગાસતી
રાજપરા
ભાવનગર
4
રઘુવીર ચૌધરી
બાપુપુરા
ગાંધીનગર
5
અશોક ચાવડા બેદિલ
મનડાસર
સુરેન્દ્રનગર
6
ગુણવંત શાહ
રાંદેર
સુરત
7
વિનોદ જોશી
બોટાદ
બોટાદ
8
રતીલાલ બોરીસાગર
સાવરકુંડલા
અમરેલી(સૌરાષ્ટ્ર)
9
હરીન્દ્ર દવે
ખંભરા
કચ્છ
10
મહેન્દ્રસિંહ પરમાર
કુકણા
સુરેન્દ્રનગર
11
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી
લાઠી
અમરેલી
12
ચંદ્રકાન્ત પંડ્યા
ઘરમપુર
વલસાડ
13
જયંત પાઠક
ગોઠ
પંચમહાલ
haridpatel.blogspot.com     By : Hari Patel (Principal) 
Mo.  9998237934
14
સુરેશ જોશી
વાલોડ
સુરત
15
રાજેન્દ્ર શાહ
કપડવંજ
ખેડા
16
મોહનલાલ પટેલ
પાટણ
પાટણ
17
ગની દહીંવાલા
સુરત
સુરત
18
પન્નાલાલ પટેલ
માંડલી
રાજસ્થાન (રાજ્ય)
19
રાવજી પટેલ
વલ્લવપુરા
ખેડા
20
આત્માર્પિત અપૂર્વજી
મુંબઈ
મહારાષ્ટ્ર (રાજ્ય)
21
જવાહરલાલ નહેરુ
અલ્હાબાદ
ઉત્તરપ્રદેશ (રાજ્ય)
22
જોરાવરસિંહ જાદવ
આકરું
અમદાવાદ
23
રઈશ મણિયાર
પારડી
વલસાડ
24
બરકત વીરાણી બેફામ
ધાંધળી
ભાવનગર
25
મુરલી ઠાકુર
ઉમેદગઢ
સાબરકાંઠા
26
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
દેત્રોજ
અમદાવાદ































































No comments: