RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી (FL) ધો-૧૦ પરિશિષ્ટ- ૨


      ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ – ૧૦
             સાહિત્યકાર અને ઉપનામ


ક્રમ
સાહિત્યકાર / કર્તા
ઉપનામ (તખલ્લુસ‌)
નરસિંહ મહેતા
આદિકવિ
અશોક ચાવડા
બેદિલ
બરકત વીરાણી
બેફામ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કલાપી

No comments: