RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના પરિપત્રો

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મહત્વના પરિપત્રોનો સંપુટ. જે  પરિપત્ર જોઇએ તે એક ક્લિક કરીને ડાઉનલોડ કરો.. 
સંકલન - હરિ પટેલ
www.haridpatel.blogspot.com

* શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૧૯ થી ધો-૯, ધો-૧૦ (પાયલોટ પ્રોજેક્ટ) અને ધો-૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માં અંગ્રેજી (પ્રથમ ભાષા) વિષયના પાઠ્યપુસ્તકના અમલ બાબતનો ગુ.મા.શિ. અને ઉ.મા.શિ. બોર્ડ ગાંધીનગર, ગુજરાતનો તારીખ- ૦૩/૦૪/૨૦૧૮ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* નિભાવ ગ્રાન્ટ સુધારણાનો કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી, ૯/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર  ક્રમાંક: ઘ/ અનદ-૧/ ૨૦૧૮ તારીખ-૦૬/૦૧/૨૦૧૮ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
IEDSS યોજના હેઠળના વિશિષ્ટ શિક્ષકોને અન્ય વિષયના સામાન્ય શિક્ષકોની સમકક્ષ પગાર/ભથ્થાનો લાભ આપવા બાબતનો બમશ / 1017 / સીસી.68 / ગ (પા.ફા) નો ૨૬/૦૯/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય (પસંદગી માટેની કાર્યરીતિ) નિયમો, ૨૦૧૭ ના તારીખ ૨૫-૦૭-૨૦૧૭ ના જાહેરનામાની જોગવાઇઓમાં સુધારો કરવા અંગેનો બમશ- ૧૧૧૭-૨૪૨૫-ગ નો ૨૫/૧૦/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોને દ્વિતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા અંગેનો સમશ-૧૦૧૭-૧૨-ગ-૧ નો તારીખ- ૨૫/૧૦/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* રાજયમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે નવી સ્વ-નિરભર ગ્રીનફીલ્ડ / બ્રાઉન ફીલ્ડ સૈનિક શાળાઓની સ્થાપના કરવા માટેની પ્રોત્સાહક યોજના બાબતનો સસબ-1217-567-ગ.1 નો તારીખ- ૨૦/૦૯/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીંં ક્લિક કરો...
*  રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફીનું ધોરણ સુધારવા બાબતનો  બમશ-૧૧૧૭-૧૦૭૪-ગ નો તારીખ-૧૪/૦૭/૨૦૧૭ નો પરિપત્ર ડાઉઅનલોડ કરવા અહીં ક્લિક કરો...
* ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) એક્ટ-2017 અન્વયે રચવામાં આવેલ ફી નિયમન સમિતિ તથા ફી રીવીઝન સમિતિના અધ્યક્ષ શ્રી અને સભ્યશ્રીઓની શરતો અને બોલીઓ તથા માનદવેતન નક્કી કરવા બાબતનો બમશ / 1117 / 739 /છ નો તારીખ-૦૭/૦૭/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ,૨૦૧૭ હેઠળ ફી નિયમન સમિતિ તથા ફી રીવીઝન સમિતિ સમક્ષ અરજી કરવાના પ્રસંગે ભરવાની થતી પ્રોસેસ ફી બાબતનો બમશ-૧૨૧૭-૩૭૬-છ નો તારીખ-૦૨/૦૫/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો....
* સને ૨૦૧૭-૧૮ના વર્ષ માટે પૂર્વ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્વ નિર્ભર શાળાઓ માટે ફી નિર્ધારણ સમિતિઓની રચના કરવા અંગેની નવી બાબતની વહિવટી મંજુરી અંગેનો મશબ-૧૧૧૬-૧૨૧૯-છ તરીખ- ૦૧/૦૫/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
 
*   બિનસરકારી શાળાઓને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પડવા માટે ખર્ચ કરવા બાબતનો  ક્રમાંક / આઇ.ટી.સેલ /૨૦૧૬/૨૦૧૭ નો તારીખ-૦૮/૧૧/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ના વિનિયમો (સુધારેલા) ૨૦૦૫માં સુધારા કરવા બાબતનો મશબ/૨૦૦૫/૧૨૩૩/છ નો  તારીખ-૦૮/૦૮/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* સ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા અંગેના ધોરણો નિયત કરવા બાબત.નો બમશ-૧૦૧૧-૩૭(પા.ફા.-૧)-ગ તારીખ-૨૭/૬/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

*   બિનસરકારી અનુદાનિત અનુદાનિત માધ્યમિક તથા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શાળાના ફાજલ શિક્ષકો/શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબતનો બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ તારિખ- ૨૩/૬/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

કેન્દ્રીય પુરસ્ક્રૂત:- માધ્યમિક તબક્કે વિક્લાંગજનોની સંમિલિત શિક્ષણ યોજના(આઇ.ઇ.ડી.એસ.એસ.)નું અમલીકરણ અને વહિવટ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન કચેરીને સોંપવા બાબતનો બમશ/૧૦૧૬/૪૩૨/ગનો તારીખ-૧૯/૦૩/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

સ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) શાળઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા અંગેના ધોરણો નિયત કરવા બાબતનો તારીખ- ૧૯/૦૩/૨૦૧૬નો પરિપત્ર ડાઉનલોડ નલોડ કરવા અહીં ક્લિક કરો...

* કોમ્પ્યુટર કૌશલ્યની ccc/ccc+ ની પરીક્ષામાંથી પાસ કરવામાંથી મુક્તિ આપવા અંગેનો  (બમશ/૧૧૧૫/૬૨૭/ગ(ભાગ-૧) તારીખ-૦૨/૦૧/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...    


* ગુ.મા. અને ઉ. મા. શિ. બોર્ડ,ગાંધીનગરની સામાન્ય ચૂટણીની નવી મતદાર યાદી બનાવવા અંગેનો તારીખ-૧૯/૧૨/૨૦૧૫ નો પરિપત્ર (પેજ-15) અહીં ક્લિક કરો...
* બિન સરકારી માધ્યમિક/ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં મહિલા શિક્ષણ,વહીવટી અને સાથી સહાયકોને પ્રસુતિ રજા અંગેનો પરિપત્ર (બમશ-૧૦૧૩-૧૭૪-ગ તારીખ- ૧૦/૧૨/૨૦૧૫) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...

 * મા.ઉ.મ.શિ.બોર્ડ,ગાંધીનગરનો  ઓનલાઇન ફી સ્વીકારવાનો પરિપત્ર તારીખ- ૩૧/૦૩/૨૦૧૫ (pdf file ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* બિનસરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગેનો પરિપત્ર (બમશ/૧૦૧૩/સીસી/૨૩/ગ તા. ૨૪/૦૩/૨૦૧૫) અહીં  ક્લિક કરો...
*  બિન સરકારી (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા અંગેનો પરિપત્ર (બમશ-૧૧૦૯-ઓદ-૦૮-ગ-તા.૦૨/૦૧/૨૦૧૫) અહીં  ક્લિક કરો...
* શૈક્ષણિક કર્મચારીઓએ પશ્યાદવર્તી અસરથી સ્વૈચ્છિક નિવ્રુતિ મંજૂર કરવા બાબત.નો બમશ/૧૦૧૪/૬૫૧/છ નો તારીખ-૫/૩/૨૦૧૫ નો પરિપત્ર  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...*ધોરણ-૯ થી ધો-૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબત.નો મશબ/૧૨૧૦/૩૦૭૦/છ નો તારીખ- ૨૪/૧૨/૨૦૧૪ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* સ્વનિર્ભર (નોન-ગ્રાંટેડ શાળાઓને પ્રોસ્તાહક આર્થિક સહાય આપવા બાબત (બમશ-૧૦૧૧-૩૭-ગ તા. ૦૫/૧૨/૨૦૧૪)    અહીં  ક્લિક કરો...
 * એક પણ વર્ગ-૪ પટાવાળા નથી તેવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં વર્ગ-૪ પટાવાળાની આઉટ સોર્સમાંથી ભરતી કરવા અંગેનો પરિપત્ર (મશબ / ઉ.મા. ૮-૯ / વર્ગ-૪ ભરતી / ૨૦૧૪ તા: ૫/ ૧૧/૧૪ ) અહીં ક્લિક કરો...
* સ્વનિર્ભર (નોન-ગ્રાંટેડ શાળાઓને પ્રોસ્તાહક આર્થિક સહાય આપવા અંગેના ધોરણો નિયત કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૦૧૧-૩૭-ગ તા. ૨૩/૧/૨૦૧૪)    અહીં  ક્લિક કરો...
* બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) તરીકે ફરજ બજાવતા સરકારી / બિનસરકારી ગ્રાન્ટેડ (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના) શાળા/કોલેજના શૈક્ષણિક તેમજ કારકુની સંવર્ગના કર્મચારીઓને જાહેર રજાના દિવસે ચુંટણી સંબંધી ફરજ બજાવવા બદલ વળતર રજા મંજુર કરવા અંગેનો પરિપત્ર (  બમશ / ૧૧૨૦૧૩ /૧૭૦/ ગ તા. ૦૧/૧૧/૨૦૧૩ ) અહીં  ક્લિક કરો...
* માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કર્મચારીઓની નિવૃત્તિ સમયે રજાનું રોકડમાં રૂપાંતર બાબતનો પરિપત્ર (બમશ/૧૧૨૦૧૩/૬૮/ગ તા. ૦૨/૧૧/૨૦૧૩)    અહીં  ક્લિક કરો...
* બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે ફરજ બજાવતા સરકારી / બિનસરકારી ગ્રાન્ટેડ (પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના) શાળા/કોલેજના શૈક્ષણિક તેમજ કારકુની સંવર્ગના કર્મચારીઓને જાહેર રજાના દિવસે ચુંટણી સંબંધી ફરજ બજાવવા બદલ વળતર રજા મંજુર કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૦૨૦૧૩-૧૭૦-ગ તા. ૦૪/૧૦/૨૦૧૩)  અહીં  ક્લિક કરો...

* સરકારી માધ્ય/ઉ.મા. શાળાના શિક્ષકોની નિમણૂક પ્રક્રિયાના(સુધારો) નિયમો-૨૦૧૩ નો જીએચ/એસએચ /૬/એસએમએસ-૧૦૧૧-૨૫૮-જી૧ તારીખ-૨/૪/૨૦૧૩ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

* એ.ટી.ડી અને ફાઈન આર્ટસના કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારા બાબતનો ઉકસ /૧૦૦૮/૨૯૭૨/ગ ૧ તરીખ-૧/૬/૨૦૧૨ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

* બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબનો પરિપત્ર (બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ તા. ૩૦/૦૫/૨૦૧૨) અહીં  ક્લિક કરો...
* બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબતનો પરિપત્ર ( બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ તા. ૦૪/૦૫/૨૦૧૨) અહીં  ક્લિક કરો...
* નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ શાળા તરીકે મંજુરી આપવા અંગેના માપદંડ નક્કી કરવા માટે માન. મંત્રીશ્રીઓની પેટા સમિતિની રચના બાબતનો પરિપત્ર ( બમશ-૧૦૧૧-૨૫૩૭-ગ તા. ૨૩-૦૨-૨૦૧૨)    અહીં  ક્લિક કરો...
* માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તથા આચાર્ય માટે ભરતી સમિતિના સભ્યોની નિમણુંક બાબતનો પરિપત્ર ( બમશ-૧૩૦૯-૧૯૦૬-ગ તા. ૧૦-૦૨-૨૦૧૨ )     અહીં  ક્લિક કરો...

* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ – 3 અને વર્ગ – 4 ના બિન શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબતનો પરિપત્ર (બમશ-૧૦૧૧-૧૪૧૮-ગ તા.૦૨-૦૧-૨૦૧૨)  અહીં  ક્લિક કરો...
* બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો / શિક્ષકોની ભરતી માટેના સોફટવેરના ખર્ચની મંજુરી બાબત (બમશ-૧૩૧૧-૧૫૩૯-ગ તા. ૦૭-૧૦-૨૦૧૧ )  અહીં  ક્લિક કરો...
* જૂન ૨૦૧૨ ના શૈક્ષણિક વર્ષ થી રાજ્ય ની તમામ માધ્યમિક શાળાઓ માં ધોરણ-૮ ના વર્ગો બંધ કરવા બાબતનો પરિપત્ર (બમશ- ૧૦૧૧- ૧૫૬૭- ગ તા. ૦૩-૧૦-૨૦૧૧ )  અહીં  ક્લિક કરો...
* બિન સરકારી (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માદ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૧૦૯-ઓડી-૦૮-ગ તા.  ૦૧-૦૮-૨૦૧૧ )  અહીં  ક્લિક કરો...
* અનુદાન વગરની બિન સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૧૧૧-૧૧૭૩-ગ તા. ૦૧-૦૭-૨૦૧૧‌)  અહીં  ક્લિક કરો...
* બિન સરકારી અનુદાનીત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબતનો પરિપત્ર ( બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ ૨૫-૦૨-૨૦૧૧) અહીં  ક્લિક કરો...
* ધોરણ-૮ નો માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબતનો પરિપત્ર(બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ  તા. ૨૨-૧૧-૨૦૧૦)     અહીં  ક્લિક કરો...
* બિન સરકારી(ગ્રાંટેડ) માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની જગ્યા પર ફિકસ પગારમાં સીધી ભરતીથી નિમાતા અજમાયશી કર્મચારીઓનો ફિકસ પગાર સુધારવા બાબતનો પરિપત્ર (બમશ-૧૩૧૦-૧૨૨૫-ગ  તા. ૨૫-૧૦-૨૦૧૦) અહીં  ક્લિક કરો...
* રાજયમાં “ગુજરાત ઓપન સ્કૂલ” શરૂ કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૦૧૦/૧૩૨૫-ગ તા. ૧૫-૦૭-૨૦૧૦)  અહીં  ક્લિક કરો...
* બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નકકી કરવા બાબતનો પરિપત્ર (બમશ-૧૧-૨૦૦૯-૩૬૦૦૭૧-ગ તા. ૨૬-૧૦-૨૦૦૯)  અહીં  ક્લિક કરો...
*  સરકારી માધ્ય/ઉ.મા. શાળાના શિક્ષકોની નિમણૂક પ્રક્રિયાના(સુધારો) નિયમો-૨૦૧૩ (જીએચ/એસએચ /૬/એસએમએસ-૧૦૧૧-૨૫૮-જી૧  તા. ૦૨/ ૦૪ / ૨૦૧૩)  અહીં  ક્લિક કરો...

*  એ.ટી.ડી અને ફાઈન આર્ટસના કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારા બાબતનો પરિપત્ર (ઉકસ /૧૦૦૮/૨૯૭૨/ગ ૧ તા. ૦૧/૦૬/૨૦૧૨) અહીં  ક્લિક કરો...
*  બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવા બાબતનો પરિપત્ર (સુધારો - ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧ તા. ૧૧/૦૮/૨૦૧૧)   અહીં  ક્લિક કરો...
* બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, વર્ગ ધટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવા બાબતનો પરિપત્ર .(ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૦૮-૦૩-૨૦૧૧  અહીં  ક્લિક કરો...
* નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવા બાબતનો પરિપત્ર (સમશ-૧૦૦૯-૭૧૦-ગ.૧ તા. ૧૫-૦૨-૨૦૧૧)  અહીં  ક્લિક કરો...

* બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી તથા વર્ગ દીઠ પ્રવેશ સંખ્‍યા બાબતનો પરિપત્ર (ઠરાવ ક્રમાંક: ઉકશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧ તા. ૩૧-૧૨-૨૦૦૯)   અહીં  ક્લિક કરો...
* ધોરણ-૯ થી ધો-૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબતનો પરિપત્ર ( મશબ/૧૨૧૦/૩૦૭૦/છ તા. ૨૪/૧૨/૨૦૧૪)  અહીં  ક્લિક કરો...
* માનનીય મુખ્ય મંત્રીશ્રી શિષ્યવ્રુત્તિ યોજના.(એચસીએચ/૧૦૨૦૧૨/GOI-૯૩/છ તા.૦૩/૦૩/૨૦૧૪) અહીં  ક્લિક કરો...
* રાજ્યની સરકારી તથા બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ધો-૯ થી ૧૨) અભ્યાસ કરતાં અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પુરા પાડવા બાબતનો પરિપત્ર ( પઠપ/૧૦૧૩/નવી બાબત-૧૧/છ  તા. ૧૭/૫/૨૦૧૩)    અહીં  ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક અને ઉ.મા. પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-૨૦૦૫ (સુધારેલા) ના વિનિયમ-૩૧(૮) માં સુધારો કરવા બાબતનો પરિપત્ર ( મશબ /૨૦૦૫/ ૧૨૩૩/ છ  તા. ૧૯/૦૩/૨૦૧૩) અહીં  ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2005 (સુધારેલા) માં વિનિયમ-૨૦ માં સુધારો કરવા બાબતનો પરિપત્ર  (મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૧)-છ તા. ૧૭/૦૨/૨૦૧૨ )  અહીં  ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) માં 47 (4) ની નવી જોગવાઇ કરવા બાબતનો પરિપત્ર  (મશબ-૨૦૦૫-૧૨૩૩-(પાર્ટ-૨)-છ તા. ૧૭/૦૨/૨૦૧૧)  અહીં  ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) વિનિયમ – 24 (ખ) અને 24 (ગ) માં સુધારા વધારા કરવા બાબતનો પરિપત્ર (મશબ-૧૨૧૧-૨૦૫૭-છ તા. ૦૭/૧૦/૨૦૧૧)  અહીં  ક્લિક કરો...
* ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક: ૨૦(૫) માં સુધારો કરવા બાબતનો પરિપત્ર (મશબ-૧૨૧૧/૯૪૫/છ તા. ૧૫-૦૯-૨૦૧૧)  અહીં  ક્લિક કરો...
* કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ  (મશબ/૧૨૧૧/૫૯૦/છ તા. ૦૨-૦૬-૨૦૧૧)   અહીં  ક્લિક કરો...
* ધોરણ-૯ થી ૧૨ (માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબતનો પરિપત્ર (મશબ/૧૨૧૦/૩૦૭૦/છ તા. ૨૭-૦૪-૨૦૧૧)   અહીં  ક્લિક કરો...
* એક પણ વર્ગ-૪ પટાવાળા નથી તેવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં વર્ગ-૪ પટાવાળાની આઉટ સોર્સમાંથી ભરતી કરવા અંગેનો પરિપત્ર (મશબ / ઉ.મા. ૮-૯ / વર્ગ-૪ ભરતી / ૨૦૧૪ તા: ૫/ ૧૧/૧૪ ) અહીં ક્લિક કરો...



No comments: