RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

મતદાર યાદી


મતદાર યાદી ડાઉનલોડ કરો
1. ગુજરાત રાજ્યની મતદાર યાદીમાંથી  જો વિધાનસભા કે વિધાનસભામાં આવેલ કોઇ ગામ /શહેર/વિસ્તાર કે કોઇ એક બૂથની મતદાર યાદી ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો 

 ફક્ત નામ શોધો
2. ગુજરાત રાજ્યની મતદાર યાદીમાંથી  જો આપનું નામ શોધવું હોય તો  અહીં  ક્લિક કરો...એક નવી  સ્ક્રીન  જોવા મળશે...

 ત્યારબાદ નીચેના સ્ટેપને અનુસરો...

1) પ્રથમ જિલ્લો  Select  કરો.  
2) ત્યારબાદ By Name અથવા By ID Card N
    પસંદ કરો.
3) જો નામ પસંદ કરેલ હોય તો પ્રથમ તમારી 
    અટક,નામ અને પિતા કે પતિનું નામ લખો. 

Surname - અટક Name - નામ Father / Husband Name - પિતા/પતિનું નામ


4) ત્યારબાદ જાતિ પસંદ કરો.

5) જો ID Card No પસંદ કરેલ હોય તો તમારો ID Card No લખો.
6) Captcha  સામેના ખાનામાં Captcha ની પાછળ આપેલા અંગ્રેજી અક્ષરો/અંકો લખો.
7) ત્યારબાદ Search બટન પર ક્લિક કરો અને ભાષા પસંદ કરો.વધુ વિગતો જોવા View in પર ક્લિક કરો.
  View in



No comments: