RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આરોગ્ય સુધા- દાંતનો દુ:ખાવો

દાંત-દાઢનાં દુ:ખાવાના ઘરેલું ઉપાયો

1.  હિંગને ઘોળી દાંત કે  દાઢ પર લગાવો.
2. જીરાને શેકીને તેમાં અડધો ચમચી સંચળ ભેળવીને વાટીને દાંત અને પેઢા પર હળવા હાથે ઘસો.
3. વાટેલી હળદરનું ચૂર્ણ દાંત પર ધીરે ધીરે ઘસો.
4.  વડનું દૂધ રૂના  પૂમડામાં લઈ દાઢમાં કે દાંત પર  દબાવી રાખવું
5.  સરસિયાના તેલમાં ચપટી મીઠું ભેળવી 10 મિનિટ સુધી દાંત નીચે રાખો.ત્યારબાદ નવશેકા ગરમ પાણીથી કાંગળા કરો.

No comments: