RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આરોગ્ય સુધા- સ્વાઈનફ્લુનો ઉપચાર


સ્વાઇનફ્લુ તથા અન્ય રોગોથી બચવાનો
આયુર્વેદિક ઉકાળો ઘરે બનાવવાની રીત

(દસ વ્યક્તિ માટે)
સંકલન- હરિભાઇ પટેલ


ક્રમ
વસ્તુ /પદાર્થ
માપ
તુલસીપત્ર
૧૧ પાન
સૂંઠ વાટેલી
અડધી ચમચી
હળદર
અડધી ચમચી
અજમો
અડધી ચમચી
મરી
૧૦ નંગ
અરડૂસીનાં પાન
પાંચ નંગ (મોટાં)
વાટેલો ગોળ
અડધી ચમચી
ગળો
નાના બે ટૂકડા
લવિંગ
૩ નંગ
૧૦
પાણી
૧ લીટર

(નોંધ-એસીડીટીના દરદીએ લવિંગ સિવાયનો ઉકાળો બનાવી પીવો.)
ઉપરની બધીજ વસ્તુઓને એક તપેલીમાં મિક્સ કરી ૩ ભાગનું પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. પછી ગાળીને ઠંડુ કરીને હૂંફાળું પીવું.ઉકાળો લેવાની માત્રા નીચે મુજબ છે.
૧. દસ વર્ષથી નીચેના બાળકો માટે- ૫ મિ.લિ.
૨. દસથી વીસ વર્ષના બાળકો માટે- ૧૦ મિ.લિ.
૩. પુખ્તવયના વ્યક્તિઓ માટે- ૨૫ મિ.લિ.

No comments: