RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

પ્રાથમિક વિભાગના પરિપત્રો

પ્રાથમિક વિભાગના મહત્વના પરિપત્રોનો સંપુટ. જે  પરિપત્ર જોઇએ તે એક ક્લિક કરીને ડાઉનલોડ કરો.. 

સંકલન - હરિ પટેલ
www.haridpatel.blogspot.com

* મધ્યાહન ભોજન યોજના માટે સમગ્ર રાજ્યમાં વાનગીઓનું એકસમાન અઠવાડીક મેનુ નક્કી કરવા બાબતનો મભય- 102017- 188- આર તારીખ- ૩૦/૦૮/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓના 1 થી 5 ના વિદ્યાસહાયકોની ભરતી કરવા બાબતનો પીઆરઇ / 102017 /સીંગલફાઇલ-23 / ક નો તારીખ- ૩૦/૦૮/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* રાજ્યના જુદા જુદા વિસ્તારના એન.જી.ઓ. સંચાલિત મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલનની મુદત લંબાવવા બાબતનો મભય- ૧૦૨૦૧૭ - ૨૯૯ - આર તારીખ- ૧૦/૦૮/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

* નાણાં વિભાગના તા-૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:ખરચ / ૨૦૦૨ / ૫૭ /પાર્ટ-૨ / ઝ.૧ થી ફીક્સ પગારમાં કરેલ પગાર વધારો રાજ્યની જીલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના ફીક્સ પગારના વિદ્યા સહાયકોને લાગુ પાડવા બાબતનો પીઆરઈ - ૧૧૨૦૧૭ - સીંગલફાઈલ - ૫ - ક તારીખ-૦૯/૦૮/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
*  પ્રાથમિક શિક્ષણ (ધો.૧ થી ૫) તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો.૬ થી ૮)ના પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક (HTAT) તરીકે બઢતી આપવા બાબતનો પીઆરઇ/૧૧૨૦૧૭/ સીંગલ ફાઇલ -૧૮/ક તારીખ-૧૨/૦૭/૨૦૧૭ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
*  જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક મુખ્ય-શિક્ષક /કેળવણી નિરીક્ષકની ભરતી કરવાની કાર્યપધ્ધતિ નિયત કરવા બાબતનો.પીઆરઇ/૧૧/૨૦૧૬/સીંગલ ફાઇલ-૬/ક નો ૧૮/૦૫/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
*  પ્રાથમિકશિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.નો પીઆરઇ/૧૧/૨૦૧૬/સીંગલ ફાઇલ-૨/ક તારીખ- ૧૬/૫/૨૦૧૬ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
*  શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ પારિતોષિક આપવા બાબતનો પરિપત્ર  (પીઆરઈ / ૧૧૧૪ /૩૦૬૯૩૨ /ક તારીખ- ૦૧/૧૨/૨૦૧૫) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* જીલ્લા/તાલુકા પંચાયત હસ્તકના કેળવણી નિરીક્ષક(એડીઆઈ) ના કાયમી પ્રવાસ ભથ્થાના દર સુધારવા બાબતનો પરિપત્ર ( પીઆરઈ-૧૧૨૦૦૦-૧૭૨૮-ક તા. ૨૨/૦૫/૨૦૧૫)  . અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબતનો પરિપત્ર -એસએસએ (પીઆરઈ-૧૪૨૦૧૪-૩૩૭૬-ક તા.૧૬/૦૪/૨૦૧૫)    અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૫-૧૬ માં પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધાઓ પુરી પાડવા બાબતનો પરિપત્ર .(પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૮૪-ક તા. ૧૬/૦૪/૨૦૧૫)     અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન હેઠળ નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબતનો પરિપત્ર -એસએસએ  (પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૯૯-ક તા. ૧૬/૦૪/૨૦૧૫)     અહીં ક્લિક કરો...
*  જિલ્લા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા કેળવણી નિરિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(બઢતીનું) મંજૂર કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૦૯/સીસી/૧૪૨/ક તા. ૨૫/૦૩/૨૦૧૫)   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકોની ઓન-લાઈન સિસ્ટમથી બદલી કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧/૨૦૧૪/૩૫૯૨૨૭/ક તા.  ૧૭/૦૩/૨૦૧૫)   અહીં ક્લિક કરો...
* ગુણોત્સવ-૫ ના કાર્યક્રમના પરીણામોની સમીક્ષા કરવા સમિતિની રચના કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૨/૨૦૧૪/૮૮૭૬૯૯/ક તા. ૨૯/૧૨/૨૦૧૪)     અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૨૦૧૩/૬૩૯૦૭૭/ક તા. ૦૨/૧૨/૨૦૧૪   અહીં ક્લિક કરો...
*  ભારત સરકાર દ્વારા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ માટે આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અને તે હેઠળના નિયમો-૨૦૧૨ના અંતર્ગત અનિયમિતતાઓ સંદર્ભે દંડકીય જોગવાઈ કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧/૨૦૧૪/સી.ફા/૧૦/ક તા. ૦૨/૧૨/૨૦૧૪)   અહીં ક્લિક કરો...
 * પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિદ્યાસહાયકોને પ્રસુતિની રજા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૯૯/ઈએમ/૧૦૭૩/ક તા. ૦૨/૧૨/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો. ૬ થી ૮)માં વિદ્યાસહાયકની ભરતી બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૨૦૧૪/૨૯૦૬/ક તા. ૧૩/૧૧/૨૦૧૪)   અહીં ક્લિક કરો...
* શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધારવા માટે યોજનાઓ અમલમાં મુકવા બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૪૨૦૧૪-૪૦૭૦૬૨-ક તા. ૨૯/૧૦/૨૦૧૪)    અહીં ક્લિક કરો...
* જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબતનો પરિપત્ર(.પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક તા. ૨૧/૧૦/૨૦૧૪) અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૪-૧૫ માં ફેરફાર કરેલ અંદાજપત્ર અન્વયે ઉચ્ચ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સાયકલ સહાય.બાબતનો પરિપત્ર (
પીઆરી/૧૦૨૦૧૪/૧૩૦૪/ક તા. ૨૫/૦૯/૨૦૧૪)  અહીં ક્લિક કરો...

* વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં CAL(કોમ્પ્યુટર એડેડ લર્નીંગ) લેબ વિકસાવવા બાબતે ફેરફાર કરેલ અંદાજપત્રની જોગવાઈને વહીવટી મંજૂરી બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૪૨૦૧૪-૧૧૩૨-ક તા. ૨૩/૯/૨૦૧૪ ) અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫)માં વિદ્યાસહાયકની ભરતી બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૨૦૧૪/૬૬૪૭૬૨/ક તા. ૨૩/૦૯/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષણ તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબતનો પરિપત્ર  (પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક તા. ૧૦/૦૯/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક તા. ૨૧/૧૦/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૪-૧૫ ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં નવી આઈ સી ટી કોમ્યુનીટી મોબીલાઈજેશન (SSA) બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૫/ક તા. ૧૩/૦૮/૨૦૧૪)   અહીં ક્લિક કરો...
* રાજ્ય તાલુકા જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક/ખાનગી/માધ્યમિક શિક્ષકોને એવોર્ડ આપવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૧૪/૧૨૨૨/ક તા. ૧૧/૦૮/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ  (એસએસએ).બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૬/ક તા. ૧૧/૦૮/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય સજ્જ્ત્તા (SSA). બાબતનો પરિપત્ર(પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૪/ક તા. ૧૧/૦૮/૨૦૧૪)  અહીં ક્લિક કરો...
*  આદિજાતી વિસ્તારમાં નવી સરકારી મોડેલ ડે સ્કૂલ (અપર પ્રાયમરી/માધ્યમિક/ઉ.મા. નવા મકાન બાંધકામ માટે વર્ષ ૨૦૧૪-૧૫ ફેરફાર કરેલ અંદાજપત્રના બજેટ પ્લાન સદરે નવી બાબતની કરેલ જોગવાઈ રૂ. ૬૦૦૦.૦૦ લાખની વહીવટી મંજૂરી આપવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૨૦૧૪/ન.બા-૧૧૧૮/ક તા. ૦૮/૦૮/૨૦૧૪)   અહીં ક્લિક કરો...
 * વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ અંદાજપત્ર અન્વયે આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધાઓ પુરી પાડવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૨૦૧૪-૧૧૬૧/ક તા. ૦૮/૦૮/૨૦૧૪)   અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં નવી રેસિડેન્સીયલ હોસ્ટેલની સુવિધા કે.જી.બી.વી. (SSA) બાબતનો પરિપત્ર (પીઆરઈ / ૧૪૨૦૧૪-૧૧૬૮/ક તા. ૦૮/૦૮/૨૦૧૪  અહીં ક્લિક કરો...  
* શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય ક્ક્ષાએ પારિતોષિક આપવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૧૪/૩૦૬૯૩૨/ક તા.  ૦૭/૦૮/૨૦૧૪)     અહીં ક્લિક કરો...
* ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો. (પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક તા. ૦૨/૦૮/૨૦૧૪ )    અહીં ક્લિક કરો...
* Providing Free Transport facility to children in Elementary schools (PRE-112011-149-K તા. ૨૩/૦૬/૨૦૧૪)      અહીં ક્લિક કરો...*  ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો.(પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક તા. ૦૫/૦૭/૨૦૧૪)      અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકોની ઓન-લાઈન સિસ્ટમથી બદલી કરવા બાબત.(પીઆરઈ/૧૧/૨૦૧૪/૩૫૭૨૨૭/ક૩  Date:- ૩૦/૦૬/૨૦૧૪)       અહીં ક્લિક કરો...
* આરટીઈ એક્ટ નીચે સ્થાનિક સત્તામંડળ/ પંચાયતરાજ /સંસ્થાઓ (PRIs) ની ફરજોનું આકલન (Activity Mapping) જાહેર કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૧૪/૪૦૩/ક તા. ૨૩/૦૬/૨૦૧૪)    અહીં ક્લિક કરો... *


* ખાનગી સંસ્થાઓના ઈ-કન્ટેન્ટના સાહિત્યને મંજુરી આપવા અંગેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબતનો જેએસબી૧૨-૨૦૧૪-૭૦૧૬૪૯-ન નો  તારીખ-૧૨/૧૧/૨૦૧૪ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલ જાહેર કરવા અંગે.નો ટીસીએમ-૧૪/૨૦૧૪/૨૮૦૭૮૨/ન તારીખ-૩૦/૬/૨૦૧૪ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા બિનસરકારી (ગ્રાન્ટેડ) અધ્યાપન / બાલ અધ્યાપન મંદિરના વર્ગ-૩ અને વર્ગ-૪ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુંટુબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા બાબતનો ટીસીએમ/૧૪૧૩/૫૭૯/ન નો ૧૭/૬/૨૦૧૪નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
*  બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯, હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબતનો પરિપત્ર ( પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક તા. ૧૫/૦૫/૨૦૧૪)     અહીં ક્લિક કરો...
*  પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક તા. ૧૯/૦૨/૨૦૧૪)       અહીં ક્લિક કરો...
 *  ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમો.(પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક તા. ૧૮/૦૨/૨૦૧૪)      અહીં ક્લિક કરો...
*  પ્રાથમિક શાળાના શિક્ષકો/વિદ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચારસંહિતા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક તા. ૦૭/૦૨/૨૦૧૪)     અહીં ક્લિક કરો...
*  શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫) માં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક તા. ૨૧/૦૧/૨૦૧૪)     અહીં ક્લિક કરો...
*  પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૦૨૦૧૦/૨૦૦૭/ક તા. ૦૬/૦૧/૨૦૧૪)      અહીં ક્લિક કરો...
*  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૩/૩૯૨૩/ક તા. ૨૬/૧૨/૨૦૧૩
*  રાજ્યની તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવા કે ઉલ્લેખ કરવા બાબતનો પરિપત્ર (પીઆરઇ–૧૪૧૪–૪૧૯૧-ક તા. ૨૧/૧૧/૨૦૧૩      અહીં ક્લિક કરો...
* રાજ્યના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ - ૧૨૧૩ -૪૪૨-ક તા. ૧૫/૦૫/૨૦૧૩)     અહીં ક્લિક કરો...
* ઉચ્ચ પ્રાથમમિક શિક્ષક/વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની બદલીના નિયમો.(પીઆરઈ-૧૧-૨૦૧૨-૩૧૪૭૭૬-ક તા. ૦૭/૦૯/૨૦૧૩)     અહીં ક્લિક કરો...
* મહાનગરપાલિકાઓના વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળની કામગીરીના અમલીકરણ માટે મહાનગરપાલિકા ક્ક્ષાએ કારોબારી સમિતિની રચના કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૨૨૦૧૩-૩૦૩૬૯૪-ક તા. ૩૧/૮/૨૦૧૩)    અહીં ક્લિક કરો...
* વર્ષ ૨૦૧૩-૧૪ માટે આયોજન હેઠળની નવી બાબતની વહીવટી મંજુરી આપવા બાબત.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ ની નવી જગાઓ મંજુર કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૪૨૦૧૧/૩/ક તા. ૨૯/૮/૨૦૧૩)   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT).નો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૧-૨૮૩૪-ક,(ભાગ-૨)  તા. ૨૦/૦૬/૨૦૧૩)    અહીં ક્લિક કરો...
* ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અને બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમ ૨૦૧૨ માં નબળા અને વંચિત જૂથના ૨૫% બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરુ પાડવા સંદર્ભે ચુકવવાની થતી ફી રીએમ્બર્સમેન્ટ (ફી પરત ચુકવણી)ની મંજૂરી આપવા બાબત.નો પરચ/૧૦૧૫/૧૪/ચ નો તારીખ-૩૦/૭/૨૦૧૫ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
* રાજ્યની પ્રાથમિક શાળામાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો/વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત.નો પરચ-૧૦૧૪/૫૩/૩૬૩૬/ચ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
*  બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ – ૨૦૦૯ અને તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર ના નિયમ-૨૦૧૨ માં નબળા અને વંચિત જુથના બાળકોને બિનઅનુદાનિત પ્રાથમિક શાળામાં ૨૫ ટકા પ્રવેશ આપવાની જોગવાઇ કરવા બાબતનો ખપસ/૧૦૨૦૧૨/૭૨૭૬૪૬/ચનો તારીખ-૨૭/૫/૨૦૧૩ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...* રાજ્યની પ્રાથમિક શિક્ષણનો વહીવટ સંભાળતી અધિક્રુત નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થાની ગ્રાન્ટના પ્રવતૅમાન ધોરણોમાં સુધારો કરી ૧૦૦% ગ્રાન્ટ આપવા બાબત.નો નશમ/૧૦૧૩/3/ચ નો તારીખ-૮/૧૨/૨૦૧૩ નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરઓ...

* બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક તા, ૦૧/૦૨/૨૦૧૩)   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમાં ખાલી જ્ગ્યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૧૨૦૧૨-૫૫૨૨૩૧-ક તા. ૦૨/૦૨/૨૦૧૩)   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટીનો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક તા. ૦૬/૦૬/૨૦૧૩)   અહીં ક્લિક કરો...
* બાળકોને મફત ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ હેઠળ સ્થાનિક સત્તા હેઠળ ફરિયાદ નિવારણ તંત્ર જાહેર કરવા બાબતનો પરિપત્ર (.પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક તા. ૩૦/૦૪/૨૦૧૩)    અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષણમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહનની વિદ્યાલક્ષી યોજનાનો પરિપત્ર (પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક તા. ૦૮/૦૫/૨૦૧૩)    અહીં ક્લિક કરો...
* રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવા બાબત.(ક્રમાંક-પીઆરઈ-૧૨૨૦૧૨-૬૯૫૪૪૫-ક  તા. ૨૧/૦૩/૨૦૧૩    અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમા ખાલી જગ્યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબતનો પરિપત્ર (.પીઆરઈ/૧૧૨૦૧૨/૫૫૨૨૩૧/ક તા. ૦૨/૦૧/૨૦૧૩)    અહીં ક્લિક કરો...
* જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના કાભો આપવા બાબતનો પરિપત્ર (૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક તા. ૨૭/૦૮/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
* જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબતનો પરિપત્ર (.પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ/3/ક તા. ૨૭/૦૮/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ઉર્દૂ તથા મરાઠી માધ્યમની શાળાઓ માટેનો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૨૬/૭/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
* જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ-૧૧૧૦-૨૨૩ -ક  તા. ૧૮/૦૫/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
* જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબતનો પરિપત્ર (પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઈલ-૭ /ક તા. ૨૬/૦૪/૨૦૧૨)     અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબતનો પરિપત્ર( પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ-૩/ક  તા. ૧૬/૦૫/૨૦૧૨)   અહીં ક્લિક કરો...

*  ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો (પીઆરઈ-૧૧-૨૦૧૨ /૩૧૪૭૭૬-ક તા.  ૨૩/૦૫/૨૦૧૨ )    અહીં ક્લિક કરો...
* જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબતનો પરિપત્ર ( પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક  તા. ૦૩/૦૫/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
* જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબતનો પરિપત્ર ( પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઇલ-૭/ક  તા. ૨૬/૦૪/૨૦૧૨)   અહીં ક્લિક કરો...
* આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કૂલ) – સ્થળ પસંદગી બાબત.( પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક  તા. ૨૯/૦૨/૨૦૧૨)    અહીં ક્લિક કરો...
*પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગેનો પરિપત્ર (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક તા.૧૮-૨-૨૦૧૧) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળામાં બા ળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગેનો પરિપત્ર  (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક,તા.૧૮-૨-૨૦૧૧ ) ડાઉનલોડ કરવા   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધતા અંગેનો પરિપત્ર (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક.તા.૧૮-૨-૨૦૧૧) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...* પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધનો પરિપત્ર (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક .તા.૧૮-૨-૨૦૧૧) ડાઉનલોડ   કરવા   અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફી લેવા પ્રતિબંધ મૂકવા બાબતનો પરિપત્ર (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક) ડાઉનલોડ   કરવા  અહીં ક્લિક કરો...
* શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબતનો પરિપત્ર (પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક,તા.૧૮-૨-૨૦૧૧) ડાઉનલોડ કરવા    અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબતનો પરિપત્ર  (પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક,તા. ૧૫-૪-૨૦૧૦ ) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
* પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકઓની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબતનો પરિપત્ર ( પીઆરઇ-૧૧૧૦-સીંગલફાઇલ ક્રમાંક:૧૧-ક,તા. ૨૫-૫-૨૦૧૦) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
 
નોંધ- નવા પરિપત્રો મૂકાતા રહેશે.મુલાકાત લેતા રહેશો.આભાર !

 

No comments: