RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

પેટની ચરબી ઓછી કરવાના ઉપાયો

જો આપના પેટની ચરબી વધી ગઈ હોય અને તે ઉતારવી હોય તો આ સરળ ઘરગથ્થુ ઉપાયો અજમાવી જુઓ.
1. સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચવીને પીવુ. એમાં મધ મેળવીને પીવાથી વઘારે ફાયદો થાય છે. આમ કરવાથી મેટાબોલિઝમ સતેજ થાય છે અને ફેટ જલદી બળે છે.
2.આદુને છીણીને પાણીમાં ઉકાળવુ અને ગાળીને પીવું.
3. એક કપ પાણીમાં લીંબુ નીચોવીને લસણની ત્રણ કળીને આની સાથે લેવી.
4. રોજ રાતે 6-8 બદામ પલાળીને સવારે છોલીને ખાવી.
5. ફુદીના કોથમીરની ચટણી રોજ ભોજન સાથે લો.
6. એલોવેરાના સેવનથી ફેટ સ્ટોર નથી થતો. એલોવેરાના બે ચમચી જ્યૂસને ગરમ પાણીમાં જીરાના પાવડર સાથે સવારે ખાલી પેટે લેવું. આ લીઘા પછી એક કલાક સુધી કંઇપણ ન ખાવુ.

No comments: