Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Blogger)"

ગુર્જર કિસાન સંઘ

21 October 2015

આઇ ખેડૂત વેબ પોર્ટલ



 ગુજરાત સરકારની આ વેબ સાઇટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી  છે. જેમાં નીચે મુજબની મહિતીનો સમાવેશ થાય છે. 
  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિવિષયક સાધન સામગ્રીની વિગતો
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાઓની માહિતી
  • અધતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી. (માર્કેટ યાર્ડ) ના બજાર ભાવ
  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  • ખેતીની જમીન ખાતાની વિગતો;વગેરે  


Post a Comment